અવનવા સમાચાર

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સી.એમ.ટી.સી. સેન્ટર માટે કરાર આધારીત ન્યુટ્રીશીયન આસીસટન્ટ અને સ્ટાફનર્સની જગ્યા ભરવા માટે જાહેરનિવિદા અને અરજીપત્રક.
જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતીની કાર્યક્ષેત્ર હેઠળની જાહેરાતો જોવા ક્લીક કરો.
બનાસકાંઠા જીલ્લામાં જીલ્લા હેલ્થ સોસાયટી (નેશનલ હેલ્થ મીશન) હેઠળ જિલ્લા પંચાયત હસ્તક કોલ્ડ ચેઈન ટેકનીશીયન ની જગ્યા ૧૧ માસ માટે કરાર આધારીત ભરવાની થાય છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૧૮ સ્‍ટાફની વિગતો તૈયાર કરવા બાબત
એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર
લેબોરેટરી ટેકનીશીયન
એ. એન. એમ.-ફિમેલ હેલ્થ વકૅર
પી. એચ. એન.
ફામાસિસ્ટ
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​
કરાર આધારીત જગ્યાઓ ભરવા માટેની જાહેર નિવિદા.
વધારે...

ટેન્ડર્સ

ઇવેન્ટ કૅલેન્ડર

જીલ્લા વિષે

બનાસકાંઠા જીલ્લો બનાસ નદીના કાંઠાની આસપાસમાં વસેલા પ્રદેશનો બનેલો છે. જીલ્લો ર૩-૩૩° થી ર૪-૪પ° ઉત્તર અક્ષાંશ અને ૭૧-૦૩° થી ૭૩-૦ર° પૂર્વ રેખાંશ પર પથરાયેલો છે. આ રીતે આ જીલ્લો ગુજરાતની ઉત્તર-પશ્ચિમ બાજુ પરના ભાગોમાં પથરાયેલો છે. જીલ્લાની ઉત્તર બાજુ રાજસ્થાન રાજ્યના મારવાડ તથા સિરોહીના પ્રદેશો, પૂર્વમાં સાબરકાંઠા જીલ્લો તથા જીલ્લાના પશ્ચિમ ભાગમાં પાટણ જીલ્લો આવેલો છે.

બનાસકાંઠા જીલ્લાની સરહદો જોતાં વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ જીલ્લાનું ઘણું મહત્વ છે. ગુજરાત રાજ્યનો આ સરહદી જીલ્લો હોઇ તેના પ્રશ્નો લશ્કરી દ્રષ્ટિએ મહત્વના અને તાકીદના બની રહે છે.

વધારે...
  • તાલુકાઓ- ૧૪
  • ગ્રામ પંચાયત- ૮૭૭
  • સાક્ષરતા- ૪૨%
  • વિસ્‍તાર- ૧૯૭૫૭ ચો.કિ.મી.
  • વસ્તી- ૨૫,૦૨,૮૪૩
  • ગ્રામ્‍ય વસ્તી- ૨૨,૪૮,૭૪૩

છેલ્લા સુધારાની તારીખ : 10/11/2017

વપરાશકર્તાઓ : 893171