મુખપૃષ્ઠ જીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોપવિત્ર અને રમણીયસ્થળ વિશ્વેશ્વર

પવિત્ર અને રમણીયસ્થળ વિશ્વેશ્વર

સ્થળનું નામ પવિત્ર અને રમણીયસ્થળ વિશ્વેશ્વર જુની સરોત્રી, તા.અમીરગઢ
સ્થળની વિસ્તૃત માહિતી જાસોર પર્વત સાથે સંકળાયેલો જોવા મળે છે. સ પવિત્રઅનેરમણીયસ્થળ વિશ્વેશ્વરઅમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામથી ઉત્તરે
ચાર કી.મી. દુર જુની સરોત્રી ગામે બનાસક નદીના કિનારે આવેલ વિશ્વેશ્વર મહાદેવની જગ્યા હજારો
વર્ષ પુરાણી અત્યંત પવિત્ર અને રમણીય છે. ‍આ મંદિરનો ઇતિહાસેંકડો વર્ષ પુરાણા આ મંદિર વિશે એવુ કહેવાય છે કે, આ ક્ષેત્રના દંતાણી ક્ષેત્રમાં જયરાજ ચાવડાના ચૌદમી સદીમાં ચંદ્રાવતી નગરીની જાહોજલાલીના સમયમાં આ મંદિરની સ્થાપના થયેલ હોવાનું મનાય છે. બનાસ નદીના કિનારે આવેલ આ સ્થળે નદીનો પ્રવાહ વહેતો હોય ત્યારે રમણીયતા તેની વધી જાય છે. આ પવિત્ર સ્થળે શ્રાવણ માસમાં ભાવિકોની સખત ભીડ રહે છે
અને દર મહાશિવરાત્રિએ અહી મોટો મેળો ભરાય છે. આ મંદિર જીર્ણ થતાં હાલમાં તેમાં સુધારા-વધારા
સાથે તેનો જિર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. આ રમણીય સ્થળે શ્રાવણ માસમાં દુરદુરથી પર્યટકો મોટી સંખ્યામાં પિકનીક મનાવવા આવે છે. આ સ્થળે આવવા માટે ખાનગી વાહનો ઉપરાંત સરકારી બસોની વિશેષ સુવિધા ધારા યાત્રિકોને અનેક સગવડો આપવામાં આવે છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુર ઈકબાલગઢથી જઈ શકાય છે.
અંતર ૩૫ કી.મી.
અગત્યનો દિવસ શ્રાવણ માસમાં મોટો મેળો ભરાય છે.
અનુકુળ સમય શ્રાવણ માસમાં મોટો મેળો ભરાય છે.

છેલ્લા સુધારાની તારીખ : 20/3/2019

વપરાશકર્તાઓ : 1027293