પંચાયત વિભાગ
દાંતા તાલુકા પંચાયત
બનાસકાંઠા જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર

તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રી સી.સી.પટેલ(ઇ.ચા.)
તાલુકા વિકાસ અધિકારીશ્રી.
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગબનાસકાંઠા જીલ્લોદાંતા તાલુકા પંચાયત

તાલુકા વિષે


દાંતા
ગ્રામ પંચાયત ૫૩
ગામડાઓ ૧૮૩
કુલ વસ્તી (ર૦૧૧ મુજબ) ગ્રામ્ય ૨૦૭૦૮૬
બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ, સીપુ નદી ઉપર સીપુ ડેમ અને સરસ્વતી નદી ઉપર મુકતેશ્વર ડેમ બાંધવામાં આવેલ છે. બનાસ અને સીપુ નદી ડીસા તાલુકાના ભડથ ગામે એક થઈ સીપુ નદી બનાસ નદીમાં સમાઈ જાય છે.

આ તાલુકામાં દાંતિવાડા તાલુકામાં કૃષિ વિશ્વવિદ્યાલય આવેલ છે. પાલનપુર શહેરમાં આટર્સ, કોમર્સ, સાયન્સ, બુનિયાદી સ્ત્રી અદ્યાપન મંદિર, ટેકનીકલ શિક્ષણ માટે શાળા તથા પોલીટેકનીક કોલેજ આવેલ છે.પૂર્વ ભાગમાં અરવલ્લીના ડુંગરોનો ભાગ જંગલો બની રહે છે અને તેમા પાલનપુર અને તેમા દાંતા તાલુકાના અમુક ભાગનો સમાવેશ થાય છે.
વધારે...