પંચાયત વિભાગ
ડીસા તાલુકા પંચાયત
બનાસકાંઠા જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર

તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રીપંકજકુમાર જોરાવરસિંહ મહીડા
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગબનાસકાંઠા જીલ્લોડીસા તાલુકા પંચાયત

તાલુકા વિષે


ડીસા
ગ્રામ પંચાયત ૧૨૫
ગામડાઓ ૧૪૯
કુલ વસ્તી (ર૦૧૧ મુજબ) ગ્રામ્ય ૪૭૧૯૬૯
ડીસા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. જેનું ભૌગોલીક સ્થાાન અક્ષાંક-ર૦.૧૪ રેખાંશ-૭ર.૦.૫ છે. ડીસામાં ૧૫૦ જેટલા ગામો આવેલા છે. તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન પુરૂષ-૯૫૪૦૭, સ્ત્રી-૪૦૩૫ર છે. તાલુકાની મુખ્ય નદીમાં બનાસ નદીનો સમાવેશ થાય છે. મુખ્ય પાકો બટાટા, બાજરી, એરંડા, મગફળી, ધઉં, રાયડો, શાકભાજી છે. ડીસા તાલુકામાં મુખ્યત્વે રેતી ખનીજ મળી આવે છે.