પંચાયત વિભાગ
ધાનેરા તાલુકા પંચાયત
બનાસકાંઠા જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર

તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રીમતી જી.આઇ.ઠાકોર
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગબનાસકાંઠા જીલ્લોધાનેરા તાલુકા પંચાયત

તાલુકા વિષે


ધાનેરા
ગ્રામ પંચાયત ૫૫
ગામડાઓ ૭૭
કુલ વસ્તી (ર૦૧૧ મુજબ) ૨૦૧૧૬૩
ધાનેરા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. જેનું ભૌગોલીક સ્થાન અક્ષાંક- ૨૪ રેખાંશ- ૭ર.૫ છે. તાલુકાની મુખ્ય નદીમાં રેલનદી નદીનો સમાવેશ થાય છે. મુખ્ય પાકો બાજરી, ધઉ, રાયડો છે. પ્રાણીઓમાં ગાય, બળદ, ભેંસ, બકરી, ઉટ, જોવા મળે છે. ૫હેરવેશમાં ફાળીયું, બોડીયું, ઓઢણી, ધાધરી છે.