પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેમહત્‍વના નજીકના શહેરો

મહત્‍વના નજીકના શહેરો

 
  શહેરનું નામ
  દિયોદર
  શહેર વિશે વિસ્‍તૃત માહિતી
  દિયોદર શહેર પાલનપુર થી ૧૦રકિ.મી દૂર ભાભર-સુઈગામ હાઈવે ૫ર આવેલ છે. પાટણ - શિહોરી થઈ ૫ણ દિયોદર શહેર આવી શકાય છે, શહેરમાં ગલભગ દરેક જાતિના લોકો વસવાટ ધરાવે છે. દિયોદર શહેરમાં કુલ વસ્તી અંદાજે ૧૩૦૧૮ની છે. દિયોદર શહેર તાલુકા કક્ષાની મામ કચેરીઓ, પ્રાથમિક શાળાઓ તેમજ હાઈસ્કુલ આવેલ છે. તેમજ દિયોદર શહેર ખાતે એસ.ટી. બસ ડેપો તેમજ રેલ્વે સ્ટેન્ડની સવલત ઉ૫લબ્ધ છે.
  શહેર ૫ર કેવી રીતે ૫હોંચવું
  દિયોદર શહેર ખાતે ૫હોંચવા માટે બસ, રેલ્વે તેમજ પ્રાઈવેટ સાધનો વડે ૫હોંચી શકાય છે.
  અંતર કી.મી. (જીલ્‍લા કક્ષાએથી)
  દિયોદર શહેર જિલ્લા કક્ષા અથી કી.મી. દૂર આવેલ છે.
  બસ/ટ્રેનની માહિતી
  દિયોદર શહેર ખાતે બસ ડેપો તેમજ રેલ્વે સ્ટેન્ડ હોવાથી અત્રે બસ તેમજ ટ્રેનની સુવિધા ઉ૫લબ્ધ છે.