પંચાયત વિભાગ
પાલનપુર તાલુકા પંચાયત
બનાસકાંઠા જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર

શ્રી મુકેશભાઇ નાગરભાઇ શ્રીમાળી શ્રી મુકેશભાઇ નાગરભાઇ શ્રીમાળી
પ્રમુખ શ્રી, તાલુકા પંચાયત, પાલનપુર
શ્રી કીર્તીભાઇ એમ.પરમારશ્રી કીર્તીભાઇ એમ.પરમાર
તાલુકા વિકાસ અધિકારીશ્રી, પાલનપુર
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગબનાસકાંઠા જીલ્લોપાલનપુર તાલુકા પંચાયત

તાલુકા વિષે


પાલનપુર
ગ્રામ પંચાયત ૧૦૨
ગામડાઓ ૧૧૮
કુલ વસ્તી (ર૦૧૧ મુજબ) ગ્રામ્ય ૨૭૮૫૪૨
પાલનપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. પાલનપુરમાં ૧૧૭ જેટલા ગામો આવેલા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં લડબીનદી, ઉમરદશી, બાલારામ નદી નદીઓનો સમાવેશ થાય છે. મુખ્ય પાકો ઘઉં, બાજરી, દિવેલા, વરીયાળી, મકાઇ, ગુવાર છે. પ્રાણીઓમાં ગાય, ભેંસ, બળદ, બકરાં, ઘેંટા જોવા મળે છે. ૫વૅતોમાં સામરેઠા, કોચરી, કાગળોપીર, સાંક્ળેશ્વરી આવેલા છે. પાલનપુર તાલુકામાં મુખ્યત્વે ૫ત્થટર ખનીજ મળી આવે છે.