પંચાયત વિભાગ
થરાદ તાલુકા પંચાયત
બનાસકાંઠા જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર

શ્રીમતી ચૌહાણ વચનબાઇ ઉમેદસિંહશ્રીમતી ચૌહાણ વચનબાઇ ઉમેદસિંહ
પ્રમુખશ્રી, થરાદ
શ્રી બી.એમ.ગુજોરશ્રી બી.એમ.ગુજોર.( ઇ.ચા.)
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગબનાસકાંઠા જીલ્લોથરાદ તાલુકા પંચાયત

તાલુકા વિષે


થરાદ
ગ્રામ પંચાયત ૮૭
ગામડાઓ ૧૩૪
કુલ વસ્તી (ર૦૧૧ મુજબ) ગ્રામ્ય ૨૯૯૩૩૫
થરાદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. થરાદમાં ૧૩૪ જેટલા ગામો આવેલા છે. મુખ્ય પાકો ઘઉં, બાજરી , એરંડા , રાયડા જીરૂ, મગ, સરસવ , ઈસબગુલ છે. પ્રાણીઓમાં ગાય , ભેંસ , ઘેંટા , બકરાં ,ઉટ , ઘોડા , બળદ જોવા મળે છે.