મુખપૃષ્ઠ જીલ્લા વિષે જોવાલાયક સ્‍થળો રીંછડીયા મહાદેવ

રીંછડીયા મહાદેવ

સ્થળનું નામ રીંછડીયા મહાદેવ, અંબાજી
સ્થળની વિસ્તૃત માહિતી રીંછડીયા મહાદેવઅંબાજી ખેડબ્રહમા રોડ ઉપર કુંભારીયા દેરાસરથી ર કી.મી.ના અંતરે અંતરિયાળ વિસ્તારમાં રીંછડીયા મહાદેવનું જુનું પૌરાણિક મંદિર આવેલ છે. ડુંગરાઓ અને જંગલ વિસ્તારમાં આવેલ આ મંદિર પણ સુંદર છે. ધણા યાત્રાળુઓ અહી દર્શનાર્થે આવે છે. વિશેષ કરીને શ્રાવણ માસમાં વધુ ભાવિકો આવે છે. આ સ્થળ પીકનીક પોઇન્ટ જેવું છે. બાજુમાં સુંદર તળાવ છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી દાંતા થઈને અંબાજી જવાય છે. મહેસાણાથી ખેરાલુ થઈ અંબાજી જઈ શકાય.હિંમતનગરથી ઈડર થઈને ૫ણ અંબાજી જઈ શકાય છે.
અંતર ૬૫ કી.મી.
અગત્યનો દિવસ ભાદરવી પુનમે ભવ્ય મેળો ભરાય છે. દર પુનમે અહીંઆ મોટો પ્રમાણ૫માં માનવ મહેરામણ આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 1046402