પ્રમુખશ્રી
પ્રમુખશ્રી
પ્રમુખશ્રી, તાલુકા પંચાયત
 શ્રી પી.ડી.સેનમા
શ્રી પી.ડી.સેનમા
તાલુકા વિકાસ અધિકારીશ્રી
Vikas Path
ઇવેન્ટ કૅલેન્ડર
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ

તાલુકા વિષે

લાખણી તાલુકો બનાસકાંઠા જિલ્લા ના પશ્રિમ વિસ્તારમાં પાટણ જીલ્લાની ઉત્તરે આવેલો છે. તાલુકામાંથી નેશનલ હાઇવે નંબર-૮ પસાર થાય છે. આ તાલુકાને હરીયાળો તાલુકો બનાવવાની જીલ્લા તથા તાલુકા વહીવટી તંત્રની કટીબઘ્ધતા છે. ખેતીવાડી અને પશુપાલન આધારિત જીવન જીવતા ધરતીપુત્રો કાંટાળા બાવળો વચ્ચ્ો આકરા પુરુષાર્થ થકી વિકાસની મુખ્ય ધારા સાથે જોડાવા મથી રહયા છે. આ તાલુકાને રેલ્વે ની સુવિધા મળેલ નથી. તાલુકા ના મુખ્ય બે શહેરો ડિસા અને થરાદ છે.

સામાન્ય રૂપરેખા

  • ગામડાઓ - ૫૩
  • ગ્રામ પંચાયતો - ૪૩
  • વિસ્તાર - -
  • વસતી - ૧૫૨૫૫૧
  • સાક્ષરતા - ૪૫.૦૦
  • પ્રાથમિક શાળાઓ - ૧૭૩
  • માઘ્‍યમિક શાળાઓ - ૨૩
  • કોલેજો - ૧
વધારે...

Last Update : 5/6/2019

Users : 1046411