મુખપૃષ્ઠશાખાઓ પંચાયત શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી


 જાહેર હરાજી તથા ટુકડા જમીનને લગતી પંચાયત શાખાની કામગીરી
 ભાદરવી પુનમનો મેળો
 ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પદાધિકારી સામે પગલા લેવાની કામગીરી
 તમામ પદાધિકારી સામેની રજુઆતો, તપાસ અરજીઓના નિકાલની કામગીરી
 આરજીપીએસએની કામગીરી
 સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ દરખાસ્તો
 તમામ પ્રકારની ગ્રાન્ટ મેળવવી, ઉગવણી, ફાળવણી
 હિસાબીને લગતી તમામ પ્રકારની કામગીરી
 પંચાયત વેરા, વ્યવસાય વેરા, માંગણાપત્રકો તથા વસુલાતનું એકંદરીકરણ
 તીર્થગામ પાવનગામની કામગીરી
 ગ્રામ પંચાયત મહેકમ, સ્ટેમ્પડયુટી, ગ્રામસભા, ઇ-ગ્રામની કામગીરી
 ગ્રામ પંચાયત દફતર તપાસણી
 ઓડીટ પેરા, ઓકટ્રોય ગ્રાન્ટ ફાળવણીની કામગીરી
 જી.પં.અપીલ સમીતીને લગતી કામગીરી
 ગ્રામ/ તાલુકા / જિલ્લા પંચાયત વિભાજનની કામગીરી
 ગ્રામ/ તાલુકા / જિલ્લા પંચાયતની ચુંટણીની કામગીરી
 ગ્રામ/ તાલુકા / જિલ્લા પંચાયત બજેટની કામગીરી
 ગ્રામ પંચાયતને સુપરસીડ કરવાની દરખાસ્તો
 ગ્રામ/તાલુકા પંચાયત સ્વભંડોળની મંજુરીની કામગીરી
 સમરસની કામગીરી
 અવિશ્વાસ પ્રસ્તાવ, પંચાયતની પ્રથમ બેઠક
 જીલ્લા પંચાયત સામાન્ય સભા તથા કારોબારી સભાની તમામ બેઠકોની કામગીરી
 ગુજરાત પંચાયત પરિષદ

છેલ્લા સુધારાની તારીખ : 7/8/2018

વપરાશકર્તાઓ : 953443