મુખપૃષ્ઠશાખાઓ આંકડા શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરીજિલ્લા ની આંકડાકીય રૂપરેખાનું દરવર્ષ નાણાંકિય વર્ષ પુરૂ થયા પછી પ્રકાશન તૈયાર કરી પ્રકાશિત કરવુ.

જિલ્લાનો વાર્ષિક વહીવટી અહેવાલ નાણાંકિય વર્ષ પુરૂ થયા પછી વર્ષ દરમ્યાનન કરવામાં આવેલ કામગીરીનો સંકલિત અહેવાલ પ્રકાશિત કરવો.

જિલ્લાની સામાજિક આર્થિક આર્થિક સમીક્ષા નાણાંકિય વર્ષ પુરૂ થયા સામાજિક, આર્થિક ક્ષેત્રે થયેલ કામગીરીનું પ્રકાશન તૈયાર કરી પ્રકાશિત કરવુ.

૮૦% નોરમલ પ્લાહન સ્કીથમનો સરકારશ્રીની વિવિઘ યોજનાઓનો રીપોર્ટ તૈયાર કરી પ્રકાશિત કરવો.

વસતિ ગણતરી, આર્થિક ગણતરી, પશુઘન વસતિ ગણતરી, ખેતી ગણના સંદર્ભે ઇનપુટ સર્વેની કામગીરી, ગ્રામ સવલત મોજણી, જીલ્લાણના ગેઝેટીયર સંબંઘી સર્વેની કામગીરી, તેમજ સરકારશ્રી તરફથી વખતો વખત સોંપવામાં આવેતી તમામ સર્વેની તાલીમ આપી પત્રકો ચકાસી, સરકારશ્રી લેવલે પહોચતી કરવાની તમામ કામગીરી

આયોજન મંડળના કામોનું અમલીકરણ અઘિકારી તરીકેની તમામ કામગીરી

વપરાશી/કેપીટલ ખર્ચના સર્વેની કામગીરી

સીએસસી સ્થરપાય અને સફળતાપૂર્વક કાર્યરત રહે તે સંબંઘીત કામગીરી

છેલ્લા સુધારાની તારીખ : 20/3/2019

વપરાશકર્તાઓ : 1027096