મુખપૃષ્ઠશાખાઓઆયુર્વેદ શાખાશાખા ની કામગીરી

શાખા ની કામગીરીબનાસકાંઠા માં આવેલ ૨૯ સરકારી આયુર્વેદ દવાખાનાઓ (૧૪ જિ.પં.હસ્તક અને ૧૫ રાજય સરકાર) તથા ૯ સરકારી હોમિયોપેથી દવાખાના નો વહીવટ કરવો.

૧૫ રાજય સરકાર હસ્તક ના દવાખાના, ૧૪ જીલ્લા પંચાયત હસ્તકના તથા અત્રેની શાખા ના હિસાબી તમામ કામકાજ કરવા.

સરકારી આયુર્વેદ/હોમિ.દવાખાનાઓ ના તમામ મે.ઓ. તથા દવાખાના ના કંપાઉન્ડર અને પટાવાળા ની બદલી થતાં હાજર થવા/છુટા થવા આદેશ અત્રેથી કરવા. -યોજનાકીય કેમ્પો કરવા.

જી.પં.હસ્તક ના દવાખાનાઓ ની ગ્રાન્ટ ઉગવવી તથા દવાખાનાઓ ને ફાળવવી.

આર્યુવેદ હોમીયોપેથી કેમ્પ કરવા. આંગણવાડીની મુલાકાત લેવી..

સ્વસ્થવૃત લેકચર કરવા. ભાદરવી પુનમ મહામેળામાં ઉકાળા કેમ્પ કરવા.

સેવાસેતુ નિદાન સારવાર કેમ્પ કરવા.

નિયામકશ્રી ધ્વારા સોંપવામાં આવેલ કામગીરી કરવી, કરાવવી.

શાખાની વહીવટી, હિસાબી કામગીરી કરવી.

તપાસ તેમજ અવલોકન કામગીરી કરવી.છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 1048321