મુખપૃષ્ઠશાખાઓઆયુર્વેદ શાખાશાખાની યોજના
ક્રમ યોજના નું નામ મફત આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પ
યોજના કયારે શરૂ થઈ ર૦૦૬-ર૦૦૭
યોજના નો હેતું આયુર્વેદ નો પ્રચાર-પ્રસાર
યોજના વિશે માહિતી નિયામક શ્રી,ભારતીય તબીબી અને હોમિયોપેથી પઘ્ધતિ ની કચેરી,ગાંધીનગર ના આદેશ અનુંસાર અત્રેની કચેરી દ્રારા દર વર્ષે અનુસુંચિત જાતિ અને અનુસુચિતજાતિવાળા ગ્રામ્ય વિસ્તાર માં મફત આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પ કરી ગરીબ પ્રજા ને આયુર્વેદીક પઘ્ધતિ થી નિદાન કરી સારવાર આપવી.
યોજના નો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તેની વિગત દર્શાવવી આ યોજના નો લાભ અનુસુંચિત જાતિ અને અનુસુચિતજાતિવાળા ગામડા ના તમામ લોકો ને મળશે.
યોજના ના લાભાર્થી માટે ની લાયકાત અનુસુંચિત જાતિ અને અનુસુચિતજાતિવાળા ગામડા ની તમામ પ્રજા.

છેલ્લા સુધારાની તારીખ : 8/10/2018

વપરાશકર્તાઓ : 975669