મુખપૃષ્ઠશાખાઓમહેસુલ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

  જમીન મહેસુલ કાયદો-૧૮૭૯ કલમ ૬૫ અને ૬૬ હેઠળ બીનખેતી ને લગત કામગીરી તથા કલમ-૬૭ હેઠળ શરતભંગને લગત કામગીરી.
  પ૦૦૦ થી વધુ વસ્‍તીવાળા ગામોની ગામતળ જમીનની અપસેટ પ્રઇઝ નકકી કરાવવા તથા ગામતળ જમીનના પ્‍લોટની હરાજીની મંજુરી આપવા અંગેની કામગીરી. જમીન મહેસુલ નિયમ-૪૩ બી હેઠળ અનિયમીત આકારની જમીન બાજુના મકાન ધારકને લાગુ બચત તરીકે આપવા અંગેની કામગીરી.
  જુના ગામતળ જમીનનાં નિકાલ પૂર્વે ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૧૧૦(૧) નીચે પૂર્વ મંજુરી.
  ૫૦૦૦ ઉપ્‍રની વસ્‍તિવાળા ગામમાં મંજુર થયેલ ગામતળ પ્‍લોટ લે-આઉટ પ્‍લાન મ;જુરી.
  જીલ્‍લા પંચાયત હસ્‍તકનાં સિંચાઇ તળાવમાં ડુબી ગયેલ જમીનનાં જે તે ખાતેદાર કે અન્‍યને નિયત થયેલ આસામી/સંસ્‍થા ને પ્રાયોરીટી મુજબ તળાવની ખુલ્‍લી જમીન વાવેતર માટે પટ્ટેથી આપવા અંગેની કામગીરી.
  ગામતળ હરાજીમાં કબજા કિંમતની ૩/૪ ની રકમ સમયસર ન ભરાતા ૧૮૭૯ જમીન મહેસુલ કાયદા કલમ-૧૭૪ નિયમ-૧૨૯(૩) વિલંબ માફ કરવા.
  નવા ગામતળ પ્‍લોટ વેંચાણની રકમ અનુદાન તરીકે પરત મળવા અંગેની રજુ થતી દરખાસ્‍તો સરકારશ્રીમાં મોકલી અનુદાનની રકમ પરત મેળવવા અંગેની કામગીરી.
  મહેસુલ વિભાગનાં તા.૧૦-૭-૯૭ થી મળેલ અધિકારની રૂએ હરાજી વગર બેઠા દરે જમીન નિકાલનાં અધિકાર (સાથેનાં પરિશિષ્‍ટ-અ મુજબ)
  ગામતળ દબાણ રેગ્‍યુલાઇઝ દરખાસ્‍ત.
  ૧૮૭૯ નાં જમીન મહેસુલ કાયદાની કલમ-૧૭૮ અન્‍વયે વેચાણ તારીખથી દિન-૩૦માં આવેલ વાંધા અરજીઓના નિકાલ અંગેની કામગીરી.
  રેવન્‍યુ વાર્ષિક હિસાબ
  રેવન્‍યુ વિભાગનાં તા.૧૮/૪/૭૦ નાં ઠરાવથી પંચાયતને સુપ્રત થયેલ ગુજરાત પંચાયત ધારા-૧૯૯૩ ની કલમ-૧૭૦ ગુજરાત પંચાયત નિયમ ભાગ-૧ પ્રકરણ ૪૮-૪૯ મુજબ સુપ્રત થયેલ અધિકાર મુજબ જમીન મહેસુલ સધળા સરકારી તથા ગુજરાત પબ્‍લીક મનીઓર્ડર નીચેની વસુલાત.
  ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૨૧૯ મુજબ જમીન મહેસુલની અનુદાનની દરખાસ્‍ત.
  જમીન મહેસુલ લ્‍હેણા માંડવાળ કમી રિફંડ ની દરખાસ્‍ત રજુ થયે મંજુરી માટે કાર્યવાહી.
  એ.જી.દ્વારા શાખાના થયેલ ઓડીટ અન્‍વયે ઉપસ્‍થિત થયેલ પારાના નિકાલની કામગીરી. તપાસણી કમિશ્નરશ્રી, મહેસુલ વિભાગ દ્વારા થયેલ તપાસણી અન્‍વયે ઉપસ્‍થિત થયેલ પારાના નિકાલની કામગીરી.
  લોકલ ફંડ ઓડીટ દ્વારા શાખાના થયેલ ઓડીટ અન્‍વયે ઉપસ્‍થિત થયેલ પારાના નિકાલની કામગીરી.
  વિકાસ કમિશ્નરશ્રી દ્વારા શાખાની થયેલ તપાસણી અન્‍વયે ઉપસ્‍થિત થયેલ પારાના નિકાલની કામગીરી.
  નાયબ કલેકટરશ્રી દ્વારા તાલુકા પંચાયતની જમાબંધી તપાસણી અન્‍વયે જણાવેલ ક્ષતીઓ ની પુર્તતા તાલુકા પંચાયત દ્વારા સમયસર થાય તેની દેખરેખ ની કામગીરી.
  તાલુકા પંચાયત, જીલ્‍લા પંચાયત હસ્‍તકના નિશ્ચિત તારીખે પડતર તુમારોની ગણતરી તથા તેના સમયસર નિકાલ થાય તેની દેખરેખ અંગેની કામગીરી.
  જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કાર્યક્રમ મુજબ ગામની મુલાકાત લઇ ગામદફતરની ચકાસણી કરી ભરેલ એ-ફોર્મ મુજબ જણાયેલ ક્ષતીની પૂર્તતા સમયસર થાય તેની
  દેખરેખની કામગીરી.
  પોતે હિસ્‍સાની વસુલાત.
  ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૧૯૧(૩)-ક ની જોગવાઇ અનુસાર જીલ્‍લા પંચાયત રાજકોટ હેઠળની બીનખેતી જમીનના આકાર ઉપર દરેક રૂપિયે ૧૫૦ પૈસા સુધીનો ઉપકર દાખલ કરેલ છે. તેની દરખાસ્‍તો તૈયાર કરી સરકારશ્રીને રજુ કરી રકમ મેળવવાની કામગીરી.
  જીલ્‍લા પંચાયતની ચુટણી, વિધાનસભા ચુટણીમાં આર.ઓ.(Returning Officer) અને લોકસભાની ચુંટણીમાં એ.આર.ઓ. (Assistant Returning Officer) અંગેની કામગીરી. જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલ ખાતાકીય કે પ્રાથમિક તપાસ અંગેની કામગીરી.
 

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 1046377