મુખપૃષ્ઠશાખાઓપશુપાલનઘાસચારા વિકાસની યોજના

ઘાસચારા વિકાસની યોજનાઓ

 
પશુ પેદાશોનો આધાર પશુઓને આપવામાં આવતા ખોરાક ઉપર રહેલો છે. એકર દીઢ લીલા ચારાનું વધુ ઉત્પાદન મળે તેવા સુધારેલ ઘાસચારા પાકના બિયારણ ઉત્પાદન માટે ર (બે) બિયારણ વૃદ્ધિ ફાર્મ તથા લીલા ચારાના ઉત્પાદન માટેના ૭ (સાત) ગ્રામ્ય ઘાસચારા ઉત્પાદન ફાર્મ આવેલા છે. તથા ઘાસચારાની જુદી જુદી યોજનાઓ નીચે મુજબ વર્ણવ્યા પ્રમાણે છે.
  ઘાસચારા પાકના મીનીકીટ
  ચાફટકટરની ઉપયોગીતા
  ગૌચર સુધારણા યોજના
  ગમાણ
  કેટલ શેડ
  ભારત સરકારશ્રી તરફથી મળતાં ઘાસચારા ફ્રી મીનીકીટ
   

છેલ્લા સુધારાની તારીખ : 8/10/2018

વપરાશકર્તાઓ : 975640