પંચાયત વિભાગ
દાંતીવાડા તાલુકા પંચાયત
બનાસકાંઠા જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર

તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રી એસ.ટી.સુથાર

તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગબનાસકાંઠા જીલ્લોદાંતીવાડા તાલુકા પંચાયત

તાલુકા વિષે


દાંતીવાડા
ગ્રામ પંચાયત ૩૫
ગામડાઓ ૫૭
કુલ વસ્તી (ર૦૧૧ મુજબ) ગ્રામ્ય ૧૧૫૨૨૧
દાંતીવાડા તાલુકો ભૌગોલિક દ્રષ્ટિ એ બનાસકાંઠા જિલ્લા ની ઉત્તર દિશામાં વસેલો છે. દાંતીવાડા ગામ અગાઉના સમયે રજવાડા રૂપે વહેચાયેલ દંતીપુર નગરી હતી. ઈ.સ. ૧૯૫૪ માં રજવાડા નાબુદ થતાં ધીરે ધીરે શબ્દનો અપ્રભંસ થતાં આ નગરીનું નામ દાંતીવાડા ૫ડેલ છે. હાલમાં ૫ણ જમીનો ઉ૫ર દાંતીવાડા ના રજવાડાના પુરાવા મળે છે.

વધારે...