પંચાયત વિભાગ
દીયોદર તાલુકા પંચાયત
બનાસકાંઠા જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર

તાલુકા વિકાસ અધિકારી શ્રીશ્રી એન.સી.ઠાકોર
તાલુકા વિકાસ અધિકારી શ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગબનાસકાંઠા જીલ્લોદીયોદર તાલુકા પંચાયત

તાલુકા વિષે


દીયોદર
ગ્રામ પંચાયત ૫૫
ગામડાઓ ૭૧
કુલ વસ્તી (ર૦૧૧ મુજબ) ગ્રામ્ય ૧૬૩૦૦૭
દિયોદર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. જેનું ભૌગોલીક સ્‍થાન અક્ષાંક- ૨૪-૦૫ રેખાંશ- ૭૨-૪૫ છે. તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન ૪૪.૮ ટકા છે. મુખ્ય પાકો બાજરી, જુવાર, મગ, અડદ, ચોખા, ગુવાળ, દિવેલા, રાઇ, ઘઉ, કપાસ છે. પ્રાણીઓમાં ગાય, ભેંસ, બળદ, ઘેટા, બકરાં, ઉંટ, ઘોડો, ગધેડો, મરધા, સસલા, કુંતરા, રોજ જોવા મળે છે.