પંચાયત વિભાગ
વડગામ તાલુકા પંચાયત
બનાસકાંઠા જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર

તાલુકા વિકાસ અધિકારીશ્રી
શ્રી એ.એચ.પરમાર
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગબનાસકાંઠા જીલ્લોવડગામ તાલુકા પંચાયત

તાલુકા વિષે


વડગામ
ગ્રામ પંચાયત ૮૧
ગામડાઓ ૧૧૦
કુલ વસ્તી (ર૦૧૧ મુજબ) ગ્રામ્ય ૨૩૧૯૪૭
વડગામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વડગામ આ તાલુકાનું મુખ્ય મથક છે. ભૌગોલીક સ્થાબન અક્ષાંશ ૨૪.૦૫ રેખાંશ ૭૨.૨૮ વડગામમાં ૧૧૦ જેટલા ગામો આવેલા છે. મુખ્ય પાકો બાજરી,મગફળી, મકાઇ, કપાસ , એરંડા, તલ, મગ, અડદ, રાઇ, ચણા, ઘઉ, બટાકા, મેથી, લસણ, રજકો, જુવાર, જવ છે.