-
જમીન મહેસુલ કાયદો-૧૮૭૯ કલમ ૬૫ અને ૬૬ હેઠળ બીનખેતી ને લગત કામગીરી તથા કલમ-૬૭ હેઠળ શરતભંગને લગત કામગીરી.
-
પ૦૦૦ થી વધુ વસ્તીવાળા ગામોની ગામતળ જમીનની અપસેટ પ્રઇઝ નકકી કરાવવા તથા ગામતળ જમીનના પ્લોટની હરાજીની મંજુરી આપવા અંગેની કામગીરી. જમીન મહેસુલ નિયમ-૪૩ બી હેઠળ અનિયમીત આકારની જમીન બાજુના મકાન ધારકને લાગુ બચત તરીકે આપવા અંગેની કામગીરી.
-
જુના ગામતળ જમીનનાં નિકાલ પૂર્વે ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૧૧૦(૧) નીચે પૂર્વ મંજુરી.
-
૫૦૦૦ ઉપ્રની વસ્તિવાળા ગામમાં મંજુર થયેલ ગામતળ પ્લોટ લે-આઉટ પ્લાન મ;જુરી.
-
જીલ્લા પંચાયત હસ્તકનાં સિંચાઇ તળાવમાં ડુબી ગયેલ જમીનનાં જે તે ખાતેદાર કે અન્યને નિયત થયેલ આસામી/સંસ્થા ને પ્રાયોરીટી મુજબ તળાવની ખુલ્લી જમીન વાવેતર માટે પટ્ટેથી આપવા અંગેની કામગીરી.
-
ગામતળ હરાજીમાં કબજા કિંમતની ૩/૪ ની રકમ સમયસર ન ભરાતા ૧૮૭૯ જમીન મહેસુલ કાયદા કલમ-૧૭૪ નિયમ-૧૨૯(૩) વિલંબ માફ કરવા.
-
નવા ગામતળ પ્લોટ વેંચાણની રકમ અનુદાન તરીકે પરત મળવા અંગેની રજુ થતી દરખાસ્તો સરકારશ્રીમાં મોકલી અનુદાનની રકમ પરત મેળવવા અંગેની કામગીરી.
-
મહેસુલ વિભાગનાં તા.૧૦-૭-૯૭ થી મળેલ અધિકારની રૂએ હરાજી વગર બેઠા દરે જમીન નિકાલનાં અધિકાર (સાથેનાં પરિશિષ્ટ-અ મુજબ)
-
ગામતળ દબાણ રેગ્યુલાઇઝ દરખાસ્ત.
-
૧૮૭૯ નાં જમીન મહેસુલ કાયદાની કલમ-૧૭૮ અન્વયે વેચાણ તારીખથી દિન-૩૦માં આવેલ વાંધા અરજીઓના નિકાલ અંગેની કામગીરી.
-
રેવન્યુ વાર્ષિક હિસાબ
-
રેવન્યુ વિભાગનાં તા.૧૮/૪/૭૦ નાં ઠરાવથી પંચાયતને સુપ્રત થયેલ ગુજરાત પંચાયત ધારા-૧૯૯૩ ની કલમ-૧૭૦ ગુજરાત પંચાયત નિયમ ભાગ-૧ પ્રકરણ ૪૮-૪૯ મુજબ સુપ્રત થયેલ અધિકાર મુજબ જમીન મહેસુલ સધળા સરકારી તથા ગુજરાત પબ્લીક મનીઓર્ડર નીચેની વસુલાત.
-
ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૨૧૯ મુજબ જમીન મહેસુલની અનુદાનની દરખાસ્ત.
-
જમીન મહેસુલ લ્હેણા માંડવાળ કમી રિફંડ ની દરખાસ્ત રજુ થયે મંજુરી માટે કાર્યવાહી.
-
એ.જી.દ્વારા શાખાના થયેલ ઓડીટ અન્વયે ઉપસ્થિત થયેલ પારાના નિકાલની કામગીરી. તપાસણી કમિશ્નરશ્રી, મહેસુલ વિભાગ દ્વારા થયેલ તપાસણી અન્વયે ઉપસ્થિત થયેલ પારાના નિકાલની કામગીરી.
-
લોકલ ફંડ ઓડીટ દ્વારા શાખાના થયેલ ઓડીટ અન્વયે ઉપસ્થિત થયેલ પારાના નિકાલની કામગીરી.
-
વિકાસ કમિશ્નરશ્રી દ્વારા શાખાની થયેલ તપાસણી અન્વયે ઉપસ્થિત થયેલ પારાના નિકાલની કામગીરી.
-
નાયબ કલેકટરશ્રી દ્વારા તાલુકા પંચાયતની જમાબંધી તપાસણી અન્વયે જણાવેલ ક્ષતીઓ ની પુર્તતા તાલુકા પંચાયત દ્વારા સમયસર થાય તેની દેખરેખ ની કામગીરી.
-
તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત હસ્તકના નિશ્ચિત તારીખે પડતર તુમારોની ગણતરી તથા તેના સમયસર નિકાલ થાય તેની દેખરેખ અંગેની કામગીરી.
-
જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કાર્યક્રમ મુજબ ગામની મુલાકાત લઇ ગામદફતરની ચકાસણી કરી ભરેલ એ-ફોર્મ મુજબ જણાયેલ ક્ષતીની પૂર્તતા સમયસર થાય તેની
-
દેખરેખની કામગીરી.
-
પોતે હિસ્સાની વસુલાત.
-
ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૧૯૧(૩)-ક ની જોગવાઇ અનુસાર જીલ્લા પંચાયત રાજકોટ હેઠળની બીનખેતી જમીનના આકાર ઉપર દરેક રૂપિયે ૧૫૦ પૈસા સુધીનો ઉપકર દાખલ કરેલ છે. તેની દરખાસ્તો તૈયાર કરી સરકારશ્રીને રજુ કરી રકમ મેળવવાની કામગીરી.
-
જીલ્લા પંચાયતની ચુટણી, વિધાનસભા ચુટણીમાં આર.ઓ.(Returning Officer) અને લોકસભાની ચુંટણીમાં એ.આર.ઓ. (Assistant Returning Officer) અંગેની કામગીરી. જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલ ખાતાકીય કે પ્રાથમિક તપાસ અંગેની કામગીરી.