×

મહત્‍વના નજીકના શહેરો

અ.નુ. વિગત
૧. શહેરનું નામ થરા
૨. શહેર વિશે વિસ્‍તૃત માહિતી શિહોરી તાલુકા મથકથી થરા ૧૮ કિ.મી. દુર આવેલુ છે.તે તાલુકાનું મોટુ મથક છે. ત્યાં વિસ્તૃત પ્રમાણમાં મરચુ તથા મરી મસાલા માટે પ્રખ્યાત છે.ત્યાં એક કોલેજ આવેલ છે તથા એક પી.ટી.સી. કોલેજ આવેલ છે.
૩. શહેર ૫ર કેવી રીતે ૫હોંચવું બસ દ્વારા શિહોરી થી રાધનપુર હાઇવે દ્વારા
૪. અંતર કી.મી. (જીલ્‍લા કક્ષાએથી) ૯૦ કિ.મી.
૫. બસ/ટ્રેનની માહિતી રેલ્વેની સગવડ નથી.