×

જોવાલાયક સ્‍થળો

સ્‍થળનું નામ : ગાવાડા પંચમુખી હનુમાનનું મંદિર

સ્‍થળની વિસ્‍તૃત માહિતી : પંચમુખી હનુમાનનું મંદિર શિહોરીથી ૩ કિ.મી. દુગાવાડા ખાતે આવેલ છે.

સ્‍થળ ૫ર કેવી રીતે ૫હોંચવું : બસ

અંતર કી.મી.(જીલ્‍લા કક્ષાએથી અંતર) : ૭૨ કિ.મી.

અગત્‍યનો દિવસ : શ્રાવણમાસ ,અધિકમાસ

અનુકુળ સમય : સવારે ૯-૦૦ કલાકે

સ્‍થળનું નામ : ગાય માતાનું મંદિર

સ્‍થળની વિસ્‍તૃત માહિતી : ગાય માતાનું મંદિર શિહોરી ગામની અધવચ્ચે આવેલ છે. આ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે.

સ્‍થળ ૫ર કેવી રીતે ૫હોંચવું : બસ

અંતર કી.મી.(જીલ્‍લા કક્ષાએથી અંતર) : ૭૦ કિ.મી.

અગત્‍યનો દિવસ : આસો સુદ પુનમ

અનુકુળ સમય : રાત્રે ૯-૦૦ કલાકે

સ્‍થળનું નામ : થડી ઓગડનાથ ગંગાપુરા મંદિર

સ્‍થળની વિસ્‍તૃત માહિતી : થળી ઓગડનાથ મંદિર ગંગાપુર થળી ખાતે આવેલ છે.

સ્‍થળ ૫ર કેવી રીતે ૫હોંચવું : બસ

અંતર કી.મી.(જીલ્‍લા કક્ષાએથી અંતર) : ૯૫ કિ.મી.

અગત્‍યનો દિવસ : દર પુનમ સુદ

અનુકુળ સમય : રાત્રે ૯-૦૦ કલાકે

સ્‍થળનું નામ : ઝાઝાવાડા વાળીનાથ મંદિર

સ્‍થળની વિસ્‍તૃત માહિતી : ઝાઝાવાડા વાળીનાથ મંદિર થરા ખાતે આવેલ છે.

સ્‍થળ ૫ર કેવી રીતે ૫હોંચવું : બસ

અંતર કી.મી.(જીલ્‍લા કક્ષાએથી અંતર) : ૯૦ કિ.મી.

અગત્‍યનો દિવસ : મહા સુદ તેરસ શીવરાત્રી

અનુકુળ સમય : સવારે ૯-૦૦ કલાકથી રાત્રી મોડા સુધી