×

તાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા

કુલ ગામોની સંખ્યા ૧૦૨
વસ્તી કુલ ૨૨૫૬૭૩
પુરૂષ ૧૧૭૧૬૯
સ્ત્રી ૧૦૮૫૦૪
અક્ષરજ્ઞાન કુલ ૪૬.૨૦%
પુરૂષ ૬૨.૧૮%
સ્ત્રી ૨૮.૬૭%
ભૌગોલિક સ્થાન
અક્ષાંશ ૨૪.૦૦
રેખાંશ ૭૨.૦૦
રસ્‍તા પંચાયત માગોઁ - ૧
નદીઓ બનાસ નદી 
વરસાદ ૬૩૨
હવામાન ભેજવાળું (૫૦%સુકુ)
પાક  ઘઉં, બાજરી, કપાસ, દિવેલા
પ્રાણી ગાય, ભેંસ, ઉંટ, ઘેટાં, બકરા
૫હેરવેશ ધોતીયુ, ખમીસ, પાઘડી
વિસ્‍તાર જંગલ વિસ્‍તાર હેકટરમાં ૭૯૫૫૦.૧ ગ્રેઝીંગ લેન્‍ડ (ગૌચર) હેકટરમાં ૬૮૮૧
શિક્ષણ સંસ્‍થાઓ પોલિટેકનીક કોલેજ - ૧
આ.ટી.આઇ. - ૧
પ્રાથમિક શાળાઓ - ૨૫૨
માઘ્‍યમિક શાળાઓ - ૨૧